🗓️ યોજનાઓ અને અગત્યના દિવસો ઓનલાઇન ક્વિઝ - ૧

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોજના અને દિવસો વિષયના ૧૫ મહત્વના પ્રશ્નોની ફ્રી ઓનલાઇન ટેસ્ટ. તમારું મેરીટ અને પેપર સોલ્યુશન તરત મેળવો.

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, Talati, CCE, Police Constable વગેરે) ના સામાન્ય જ્ઞાન (GK) વિભાગમાં કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓ અને અગત્યના દિવસોમાંથી હંમેશા ૨ થી ૩ માર્કસના પ્રશ્નો પૂછાતા હોય છે.

તમારી તૈયારીને ચોક્કસ દિશા આપવા માટે અમે આ ૧૫ મોસ્ટ IMP પ્રશ્નોની ઓનલાઇન ટેસ્ટ તૈયાર કરી છે. આ તમામ પ્રશ્નો પરીક્ષાની વર્તમાન પદ્ધતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

આ ઓનલાઇન ટેસ્ટના મુખ્ય ફાયદા:

  • યોજનાઓ અને દિવસોનું તમારું જ્ઞાન ચકાસી શકશો.
  • પરીક્ષામાં વારંવાર પૂછાતા પેટર્ન મુજબના પ્રશ્નોની પ્રેક્ટિસ થશે.
  • ટેસ્ટ સબમિટ કરતાની સાથે જ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવા મળશે.

🗓️ યોજનાઓ અને દિવસો ફ્રી ઓનલાઇન ટેસ્ટ - ૧

અંતિમ નિષ્કર્ષ (Conclusion)

અમને આશા છે કે સરકારી યોજનાઓ અને અગત્યના દિવસો અંગેની આ ઓનલાઇન ટેસ્ટ તમને ગમી હશે અને તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ સાબિત થશે. રોજ આવી નવી ક્વિઝ આપવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

WhatsApp WhatsApp ગ્રુપમા જોડાવો