ભારતનું બંધારણ (Constitution of India) ઓનલાઇન ટેસ્ટ

સ્પર્ધાત્મક પરીક્ષા (તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક) માટે ઉપયોગી ભારતનું બંધારણ (Constitution of India) ના 20 અગત્યના MCQ પ્રશ્નોની ફ્રી ઓનલાઇન ટેસ્ટ આપો અને પેપર સોલ્યુશન મેળવો.


ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા (જેમ કે તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ કે GPSC) પાસ કરવા માટે ભારતનું બંધારણ (Constitution of India) વિષયનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. પરીક્ષામાં બંધારણના અનુચ્છેદ, સુધારાઓ, અને મૂળભૂત અધિકારોને લગતા પ્રશ્નો અચૂક પૂછાય છે.

આ ક્વિઝ શા માટે આપવી જોઈએ?

તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે અમે અહીં 20 સૌથી મહત્વપૂર્ણ MCQ પ્રશ્નોની ઓનલાઇન ટેસ્ટ તૈ6યાર કરી છે. આ ટેસ્ટ આપ્યા પછી તમને તરત જ તમારું રિઝલ્ટ અને દરેક પ્રશ્નની વિગતવાર સમજૂતી (Paper Solution) જોવા મળશે.

🏛️ બંધારણ ઓનલાઇન ટેસ્ટ - 2

કુલ પ્રશ્નો: 20 | કુલ ગુણ: 20

WhatsApp WhatsApp ગ્રુપમા જોડાવો