🔬 વિજ્ઞાન અને ટેકનોલોજી (ભૌતિક વિજ્ઞાન) ઓનલાઇન ક્વિઝ - ૧

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય વિજ્ઞાન વિષયના ૧૫ મહત્વના પ્રશ્નોની ફ્રી ઓનલાઇન ટેસ્ટ. તમારું મેરીટ અને પેપર સોલ્યુશન (સમજૂતી સાથે) તરત મેળવો."

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેવી કે CCE, GPSC, Talati, Police Constable વગેરે) ના સામાન્ય વિજ્ઞાન (General Science) વિભાગમાં ભૌતિક વિજ્ઞાન (Physics) ના પાયાના સિદ્ધાંતોમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે.

આજના આ ટેસ્ટમાં આપણે અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરૂત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા જેવા અત્યંત મહત્વપૂર્ણ ટોપિક્સમાંથી પસંદ કરાયેલા ૧૫ IMP પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો તમારો પાયો મજબૂત કરશે.

આ ઓનલાઇન ટેસ્ટના મુખ્ય ફાયદા:

  • વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો અને એકમો (SI Units) નું રિવિઝન થશે.
  • પરીક્ષામાં વારંવાર પૂછાતા કન્સેપ્ટ-આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ મળશે.
  • ટેસ્ટ સબમિટ કરતાની સાથે જ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવા મળશે.

🔬 વિજ્ઞાન ફ્રી ટેસ્ટ (ભૌતિક વિજ્ઞાન)

અંતિમ નિષ્કર્ષ (Conclusion)

અમને આશા છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી (Physics) ના અગત્યના પાયાના કન્સેપ્ટ પર આધારિત આ ઓનલાઇન ટેસ્ટ તમને ગમી હશે અને તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ સાબિત થશે. વિજ્ઞાનમાં પૂરા માર્કસ લાવવા ગોખવા કરતા નિયમોને સમજવા વધુ જરૂરી છે. રોજ આવી નવી ક્વિઝ આપવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

WhatsApp WhatsApp ગ્રુપમા જોડાવો