🌍 100 માર્કસની મેગા ક્વિઝ | PSI પેપર સોલ્યુશન ભાગ-3 (GK)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે PSI 2026 ઓરિજિનલ પેપરના અમે પ્રશ્ન ક્રમાંક 101 થી 200 (સામાન્ય જ્ઞાન - GK) ની બીજી 100 માર્કસની જમ્બો મેગા ટેસ્ટ લઈને આવ્યા છીએ.
સામાન્ય જ્ઞાનમાં સ્કોર કેવી રીતે વધારવો?
સ્પર્ધાત્મક પરીક્ષાઓના Part-B માં સામાન્ય જ્ઞાન (General Knowledge) નું ભારણ સૌથી વધુ હોય છે. આ 100 પ્રશ્નોમાં ભારતનો ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ, ભૂગોળ, કરંટ અફેર્સ, કમ્પ્યુટર, વિજ્ઞાન અને ભારતના બંધારણ ના અગત્યના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ આપવાથી તમારા ઘણા બધા વિષયોનું એકસાથે રિવિઝન થઈ જશે.
મેગા ટેસ્ટ આપવાના નિયમો
- આ ટેસ્ટમાં કુલ 100 પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
- તમામ પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ (A, B, C, D) પસંદ કરો.
- સૌથી નીચે આપેલા 'ટેસ્ટ સબમિટ કરો (Submit)' બટન પર ક્લિક કર્યા બાદ જ તમારું ફાઇનલ પરિણામ અને વિસ્તૃત સમજૂતી (Explanation) જોવા મળશે.
🌍 જનરલ નોલેજ (100 માર્કસ મેગા ટેસ્ટ)
અંતિમ નિષ્કર્ષ
વિદ્યાર્થી મિત્રો, આ 100 પ્રશ્નોની જનરલ નોલેજની મેગા ટેસ્ટ (ભાગ-3) પૂરી કરવા બદલ અભિનંદન. સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરિટમાં આવવા માટે આવા મિશ્ર પ્રશ્નોની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે.
જો તમારો જવાબ ખોટો પડ્યો હોય તો રિઝલ્ટમાં આપેલી સમજૂતી (Explanation) નો વારંવાર અભ્યાસ કરો. આગળના બાકી રહેલા 100 પ્રશ્નો (ભાગ-4) માટે ગુજરાત જોબ ક્વિઝની મુલાકાત લેતા રહો!

0 Comments