🗺️ સામાજિક ભૂગોળ અને વસ્તી: 25 માર્કસની જકાસ ટેસ્ટ

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વસ્તી અને સામાજિક ભૂગોળની ફ્રી ઓનલાઇન ટેસ્ટ. તમારી તૈયારી ચકાસો અને મેરિટ જાણો

રામ રામ વિદ્યાર્થી મિત્રો! Gujarat Job Quiz માં તમારું સ્વાગત છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોવ તો તમને ખબર જ હશે કે સામાજિક ભૂગોળ અને વસ્તી ગણતરી (Census 2011) નો ટોપિક કેટલો કામનો છે. દર વખતે પરીક્ષામાં વસ્તી ગીચતા, સાક્ષરતા કે આદિવાસી જનજાતિઓનો કોઈને કોઈ પ્રશ્ન તો ટપકી જ પડે છે!

પરીક્ષામાં એક માર્ક પાક્કો કરવો છે?

આંકડાઓ યાદ રાખવા થોડા અઘરા લાગે, પણ જો તમે ક્વિઝ અને ટેસ્ટ આપતા રહો તો મગજમાં બરાબર ફિટ થઈ જાય. આપણે ગોખણપટ્ટી નથી કરવાની, બસ સાચા જવાબો અને તેની પાછળનું કારણ સમજવાનું છે.

તમારી મહેનતને ધાર કાઢવા માટે આપણે પાછલા વર્ષોના પેપર અને લેટેસ્ટ સિલેબસમાંથી વીણી-વીણીને ૨૫ સૌથી જોરદાર પ્રશ્નોની મેગા ક્વિઝ બનાવી છે. આમાં ગુજરાત અને ભારતની વસ્તી, સાક્ષરતા અને આદિવાસી સમુદાયોના તમામ બેઝિક પ્રશ્નો આવી જશે.

ટેસ્ટ આપવાની સાવ સીધી રીત:

  • નીચે આપેલા 25 પ્રશ્નો વાંચો અને તમને જે જવાબ સાચો લાગે તેના પર ટીક કરો.
  • કોઈ જવાબ બદલવો હોય તો, પ્રશ્નની નીચે આપેલ 'જવાબ કાઢી નાખો' બટન દબાવો.
  • બધા પ્રશ્નોના જવાબ અપાઈ જાય એટલે છેલ્લે 'ટેસ્ટ સબમિટ કરો' બટન પર ક્લિક કરો.
  • સબમિટ કરતાની સાથે જ તમારું ફાઇનલ રિઝલ્ટ અને દરેક પ્રશ્નની પાછળની મસ્ત સમજૂતી સ્ક્રીન પર દેખાશે.

🗺️ વસ્તી અને સામાજિક ભૂગોળ (25 પ્રશ્નો)

છેલ્લી બે વાત...

બસ તો મિત્રો, આ હતી આપણી સામાજિક ભૂગોળ અને 2011 ની વસ્તી ગણતરી ની જકાસ ટેસ્ટ. સરકારી પરીક્ષામાં એક-એક માર્ક માટે લડાઈ હોય છે, અને ભૂગોળના આવા રોકડા માર્ક્સ તો આપણે જવા જ ન દેવાય.

જો કોઈ પ્રશ્ન ખોટો પડ્યો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. રિઝલ્ટમાં જે 'સમજી લ્યો' (Explanation) આપ્યું છે તે એકવાર શાંતિથી વાંચી લેજો, એટલે દિમાગમાં એકદમ ફિટ થઈ જશે. તમારી પરીક્ષા માટે ફૂલ તૈયારી કરતા રહો, અને હા, આવી જ બીજી જોરદાર ટેસ્ટ આપવા માટે Gujarat Job Quiz પર રોજ આંટો મારતા રહેજો. પેપર ફોડી નાખીશું!

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ

WhatsApp WhatsApp ગ્રુપ જોડાવો