ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (Part-A) મોક ટેસ્ટ
રામ રામ વિદ્યાર્થી મિત્રો! Gujarat Job Quiz માં તમારું દિલથી સ્વાગત છે. આજે અમે તમારા માટે કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબનું એકદમ કડક '80 માર્કસનું પાર્ટ-A મોક ટેસ્ટ' લઈને આવ્યા છીએ.
આ 80 માર્કસની ટેસ્ટ કેમ આપવી જોઈએ?
આ ટેસ્ટમાં માહિતી અર્થઘટન (Data Interpretation), ગણિત, રીઝનિંગ અને ગુજરાતી ફકરા પરથી પૂછાતા અઘરા પ્રશ્નો બધું જ આવરી લીધું છે. ક્યાંય ક્લાસીસમાં જવાની જરૂર નથી, બસ આ 80 માર્કસની ઓનલાઈન ટેસ્ટ આપી દો એટલે તમને ખબર પડી જશે કે તમારી તૈયારી કેટલા પાણીમાં છે અને મેરિટમાં આવવા હજુ કેટલી મહેનત કરવાની બાકી છે!
ઓનલાઇન ટેસ્ટ આપવાના સીધા નિયમો:
- નીચે 80 મસ્ત પ્રશ્નો આપેલા છે. તમને જે જવાબ સાચો લાગે એના પર ટીક કરો.
- બધા પ્રશ્નોના જવાબ અપાઈ જાય એટલે છેલ્લે નીચે આપેલું 'ટેસ્ટ સબમિટ કરો' બટન દબાવવાનું ભૂલતા નહિ.
- સબમિટ કરતાની સાથે જ તમારું રિઝલ્ટ અને સાચા જવાબો તમારી સ્ક્રીન પર ખુલી જશે.
કોન્સ્ટેબલ મેગા ટેસ્ટ (Part-A: 80 પ્રશ્નો)
છેલ્લી બે કામની વાત...
બસ તો મિત્રો, આ હતી આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (Part A) ની પૂરા 80 માર્કસની જોરદાર મેગા ટેસ્ટ. જો તમારા માર્કસ ઓછા આવ્યા હોય તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. રિઝલ્ટમાં જે સાચા જવાબો આપ્યા છે તે એકવાર શાંતિથી જોઈ લેજો.

0 Comments