સામાજિક ભૂગોળ: 25 માર્કસની મેગા ક્વિઝ

સામાજિક ભૂગોળ ક્વિઝ: વસ્તી, સાક્ષરતા અને જનજાતિઓ (25 માર્કસની ઓનલાઈન ટેસ્ટ)

રામ રામ વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz માં તમારું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામાજિક ભૂગોળ (Social Geography) ના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ખાસ કરીને વસ્તી ગણતરી 2011 ના આંકડા, સાક્ષરતા, સ્ત્રી-પુરુષ પ્રમાણ અને ભારતની જનજાતિઓને લગતા પ્રશ્નો તો પેપરમાં હોય જ છે.

આ ટેસ્ટમાં કયા ટોપિક આવરી લીધા છે?

આ 25 માર્કસની ટેસ્ટમાં આપણે વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી-પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહોને લગતા એકદમ વીણી-વીણીને કાઢેલા પ્રશ્નો મૂક્યા છે. આ એક જ ટેસ્ટ આપશો એટલે આખો ટોપિક મગજમાં બેસી જશે.

ટેસ્ટ આપવાના સાવ સીધા નિયમો:

  • જેવો તમે કોઈ જવાબ સિલેક્ટ કરશો એટલે એ બોક્સ ગ્રે (ડાર્ક) કલરનું થઈ જશે.
  • જો જવાબ બદલવો હોય કે કાઢી નાખવો હોય, તો નીચે 'જવાબ કાઢી નાખો' વાળું લાલ બટન દબાવજો.
  • પૂરા 25 પ્રશ્નો ટીક થઈ જાય પછી છેલ્લે 'ટેસ્ટ સબમિટ કરો' બટન દબાવશો એટલે તમારું રિઝલ્ટ અને સાચા જવાબો ખૂલી જશે.

સામાજિક ભૂગોળ ટેસ્ટ (25 પ્રશ્નો)

છેલ્લી બે કામની વાત...

તો મિત્રો, આ હતી સામાજિક ભૂગોળની એકદમ જોરદાર અને ટફ ટેસ્ટ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 2011 ની વસ્તી ગણતરીના આંકડા વારંવાર માથાનો દુખાવો બનતા હોય છે, એટલે જે પ્રશ્નો ખોટા પડ્યા હોય એના જવાબ ખાસ ગોખી મારજો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ