🏆 50 માર્કસની મેગા ક્વિઝ | PSI ઓરિજિનલ પેપર સોલ્યુશન (GK)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz ના આજના સૌથી ખાસ આર્ટિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને આજે અમે ૫૦ પ્રશ્નોની એક જમ્બો (Jumbo) મેગા ટેસ્ટ લઈને આવ્યા છીએ.
આ 50 પ્રશ્નોની મેગા ટેસ્ટ શા માટે આપવી જોઈએ?
જો તમે ગુજરાત પોલીસ (PSI, ASI, Constable), વર્ગ-૩ (CCE) કે GPSC ની તૈયારી કરતા હોવ, તો તમને ખબર હશે કે પરીક્ષામાં બેસતી વખતે સળંગ ૫૦ કે ૧૦૦ પ્રશ્નોના જવાબ આપવા માટે ટાઈમ મેનેજમેન્ટ અને ધીરજ ખૂબ જરૂરી છે. માત્ર 10-15 પ્રશ્નોની ક્વિઝથી સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી.
તેથી જ, તાજેતરમાં લેવાયેલી PSI ની પરીક્ષાના ઓરિજિનલ પેપરમાંથી અમે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન, કાયદો અને કરંટ અફેર્સના ૫૦ સૌથી બેસ્ટ પ્રશ્નો પસંદ કર્યા છે. આ ૫૦ પ્રશ્નોની ટેસ્ટ આપવાથી તમને એક્ઝામ હોલ જેવો જ અનુભવ થશે.
મેગા ટેસ્ટના નિયમો (Rules of the Quiz)
- આ ટેસ્ટમાં કુલ 50 પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
- તમામ પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
- છેક નીચે આપેલા 'ટેસ્ટ સબમિટ કરો (Submit)' બટન પર ક્લિક કર્યા બાદ જ તમારું પરિણામ જોવા મળશે.
- જો તમે 50 માંથી 40 કે તેથી વધુ માર્કસ મેળવો છો, તો તમારી તૈયારી એકદમ શાનદાર છે!
🏆 જનરલ નોલેજ 50 માર્કસ મેગા ટેસ્ટ
પરીક્ષા માટેની સ્ટ્રેટેજી
વિદ્યાર્થી મિત્રો, અમને આશા છે કે જનરલ નોલેજના તમામ વિષયોને આવરી લેતી આ 50 પ્રશ્નોની જમ્બો મેગા ક્વિઝ તમારી પરીક્ષાની તૈયારીમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ હશે. પરીક્ષાખંડમાં સળંગ 50 કે 100 પ્રશ્નો સોલ્વ કરતી વખતે થાક ન લાગે તે માટે આવી મોટી ટેસ્ટની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે.
જો તમે આ ટેસ્ટમાં 40 કે તેથી વધુ માર્કસ લાવ્યા છો, તો તમારી તૈયારી યોગ્ય દિશામાં છે. ઓછા માર્કસ આવ્યા હોય તો રિઝલ્ટમાં આપેલી વિસ્તૃત સમજૂતી (Explanation) નો અભ્યાસ કરો. તમારી સફળતા માટે ગુજરાત જોબ ક્વિઝની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ! નિયમિત મોક ટેસ્ટ માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.
ગુજરાત PSI/ASI છેલ્લી પરીક્ષા (2025)નું પેપર સોલ્યુશન | બંધારણ અને કાયદો ક્વિઝ
ગુજરાત PSI/ASI છેલ્લી પરીક્ષા (2025)નું પેપર સોલ્યુશન | ગણિત (Maths) મેગા ક્વિઝ
રિઝનિંગ (Reasoning) મેગા ક્વિઝ | PSIની અગાઉની પરીક્ષાના તમામ પ્રશ્નો (22 IMP MCQ)
PSI/ASI મેગા GK ક્વિઝ: સાહિત્ય, કરંટ અફેર્સ, કાયદો અને પર્યાવરણ (52 MCQ)
વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ મેગા ક્વિઝ | અગાઉની PSI પરીક્ષાના 27 IMP પ્રશ્નો

0 Comments